Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવક પાસેથી ઊંચું વ્યાજ વસુલિ કોરા ચેક પડાવ્યા

  • January 13, 2023 

આ અંગેની વધુ વિગત મુજબ વંથલીમાં સંધિવાડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા શાહિદ યુસુફ પટેલે 13 વર્ષ પહેલાં ઘર ખર્ચ માટે પૈસા ની જરૂર હોવાથી કામિલ જેઠવા પાસે ગયા હતા અને તેને વાત કરી હતી તેણે તેના શેઠ લખન ચાવડાને પૂછીને 9000 આપ્યા હતા તેના રોજના રૂ.100 વ્યાજ આપતા હતા બુક સિસ્ટમ બે વર્ષ સુધી ચાલી હતી ત્યારબાદ તેણે જુનાગઢના મેહુલ ગોગન રબારી પાસેથી 25000 10% લેખે અને ભરત ખેતાણી અને પ્રકાશ ટાંક પાસેથી બે લાખ લીધા હતા.



સેલ્સમેનને દાગીના વેચી વ્યાજ ચૂકવ્યા છતાં પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા આ શકશો સામે ફરિયાદ નોંધાવી હતી આમ રકમ ભરવા છતાં આવ્યા વ્યાજખોરો ચેક લખાવી લઈ સાહિત્યની પાસે વધુ પૈસાની ઉઘરાણી કરતા અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે સાહિદભાઈએ કેશોદના લખન વાળા કામિલ જેઠવા મેહુલ ગોગન ભરત ખેતાણી અને પ્રકાશ ટાંક સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે આ પાંચ વ્યાજખોરો સામે વધુ તપાસ તથા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application