ચીખલી તાલુકાના કુકેરીના જુના પટેલ ફળિયામાં રહેતો 23 વર્ષીય ઈશા પંકજસિંહ પરમાર અભ્યાસ પૂર્ણ કરી ઘરે જતી હતી અને થોડા દિવસ પૂર્વે જ ઈશાના લગ્ન ચાપલધરા ગામના યુવક સાથે નક્કી થતા હતા અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી.
પરંતુ ઈશાએ કોઈ અગમ્ય કારણસર પોતાના રૂમમાં ઓઢણી બાંધીને પંખા સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગેની જાણ બળદેવસિંહ ઉમેદસિંહ પરમારએ પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application