Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એર રાઈફલમાં 9 વર્ષીય મયંકસિંહ રાજપુતે 309 સ્કોર કર્યો

  • March 18, 2021 

અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ આયોજિત શૂટિંગ ચેમ્પિયનશીપમાં મોટી સંખ્યામાં શૂટરોએ ભાગ લીધો હતો. જેમાં 10 મિટર પીપ સાઇટ એર રાઈફલમાં યુથ કેટેગરીમાં ચીખલીના 9 વર્ષીય મયંકસિંહ પવનકુમાર રાજપુતે એક કલાકમાં રેકોર્ડ ટાર્ગેટ 400 માંથી 309 સ્કોર કર્યો હતો.

 

 

આ સ્પર્ધામાં ભાગ લઇ મયંકસિંહ રાજપુતે નાની ઉંમરે રાઈફલ શૂટિંગમાં આગવું કૌશલ્ય બતાવી રાજપૂત સમાજ અને ચીખલીનું ગૌરવ વધારતા ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application