Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તારીખ ૧૦ અને ૧૧ જૂને ડાંગ જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના

  • June 10, 2022 

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૦ અને ૧૧ જુન, ૨૦૨૨નાં રોજ છુંટા છવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. જે ધ્યાને લેતા ડાંગના ખેડૂતોને સમયસર ફળોની વીણી કરી લેવા, અને ખેતરની વિવિધ પ્રવૃતિઓ હવામાનની સ્થિતિ મુજબ કરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત એવા કૃષિ હવામાનશાસ્ત્રી એસ.એન.ચૌધરી દ્વારા જણાવાયુ છે. (




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application