૨૬ જૂન ઇન્ટરનેશનલ ડ્રગ અને ઇલીસિત ટ્રાફિકિગ દિવસની ઉજણીના ભાગ રૂપે સમાજ સુરક્ષા તાપી અને પોલીસ અધિક્ષકના સંયુક્ત ઉપક્રમે સિજ્ઞેચર કેમ્પેઈનનું વ્યારા ખાતે આપોજન કર્યું હતું જેમાં નગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, નાયબ પોલીસ અધિક્ષક સંજયભાઈ રાય, વ્યારા પી.આઈ. રાકેશભાઈ પટેલ, મેડીકલ એશોશિયેશમના પ્રમુખ, વ્યારા કારોબારીના પ્રમુખ કુલીન પ્રધાન, કેયુરભાઈ અને સમાજ સુરક્ષા અધિકારી એન.ડી.ચૌધરી સિગ્નેચર કેમ્પેનનો હિસો બન્યા હતા. તાપી જિલ્લાના વ્યક્તિઓ આ દુષણથી દુર રહે તે બાબતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિસ્તૃત સમજ આપી સરાહનીય પ્રયાસ હાથ ધર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application