Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં પોલીસ ના પગાર વધારા ને લઈ પોલીસ કર્મીઓની ઉજવણી

  • August 16, 2022 

પોલીસના પગાર વધારા ને લઈ પોલીસ કર્મીઓની ઉજવણી પાલનપુર એસ પી કચેરી અને અમીરગઢ પોલીસ સ્ટેશન માં પોલીસ કર્મીઓ ની ઉજવણી કરી હતી,પોલીસકર્મીઓ અને તેમના પરિવારો એ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી હતી.પોલીસ કર્મીઓના પરિવારો એ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ના નિર્ણય ને વધાવ્યો.પોલીસના પગાર વધારાની પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશનોમાં ઠેરઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુર થી આગળ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશન અંદર પોલીસના કર્મચારીઓએ ફટાકડા ફોડી મોં મીઠું કરાવી સજના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નિર્ણયને વધાવી લીધો છે.




વર્ષોથી પોલીસ કર્મીઓની ગ્રેડ પે ની માંગણીઓને લઈ  ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પોલીસ કર્મીઓમાં તેમજ તેમના પરિવારોમાં ખુશી જોવા મળી રહી છે જેને લઈ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો માં ઠેરઠેર જગ્યાએ પોલીસ કર્મી અને તેમના પરિવારોએ ઉજવણી કરી છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર sp કચેરી આગળ તેમજ અમીરગઢ તાલુકાના પોલીસ સ્ટેશન આગળ પોલીસ કર્મીઓના પરિવાર અને પોલીસ કર્મીઓએ ફટાકડા ફોડી મોં મીઠું કરાવી હર્ષ સંઘવીના નિર્ણયને વધાવી લીધો છે અને પોલીસ કર્મીઓના પરિવારો રાજ્યના સરકાર નો આભાર માન્ય હતો..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News