Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાનપુરાના ખટાર ફળિયા માંથી દેશીદારૂ સાથે એક મહિલા પકડાઈ

  • September 24, 2020 

વ્યારાના કાનપુરાના ખટાર ફળીયામાં રહેતી આંબાબેન મહેશભાઈ નાયકા દેશીદારૂના મુદ્દામાલ સાથે વ્યારા પોલીસની રેઇડમાં પકડાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસકોન્સ્ટેબલ કિરણભાઈ ચીમનભાઈ ની ફરિયાદના આધારે આંબા નાયકા વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application