Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગનાં વઘઇ ખાતે 'કેચ ધ રેન' કાર્યક્રમ યોજાયો

  • August 04, 2023 

ડાંગ જિલ્લાના વધઇ સ્થિત સરકારી ખેતીવાડી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે, તાજેતરમાં નેહરુ યુવા કેન્દ્ર-ડાંગ દ્વારા 'કેચ ધ રેન' કાર્યક્ર્મ અંતગૅત જલ સંવાદ અને મિશન લાઈફ કાર્યક્ર્મ યોજાયો હતો. આ જલ સંવાદ અને મિશન લાઈફ કાર્યક્ર્મમાં ૧૨૦થી વધુ ડાંગ જિલ્લાના યુવાનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. નેહરુ યુવા કેન્દ્ર-ડાંગના જિલ્લા યુવા અધિકારી અનુપ ઇન્ગોલેના માગૅદશૅન હેઠળ વધઇ તાલુકાના એન.વાય.વી. ચૌધરી પરિમલ અને શાળાના આચાયૅશ્રી શાદૂલ પરમાર તેમજ શાળાના આસિસ્ટટ શિક્ષક ગૌરાંગભાઈ તથા જાગૃતિ પટેલ, દક્ષિણ ડાંગ વન વિભાગના પ્રતિનિધિ કિરણ એ ખાસ હાજરી આપી યુવાનોને જલ સંવાદ અને મિશન લાઈફ કાર્યક્ર્મ અંતગૅત પર્યાવરણનુ મહત્વ સમજાવી પાણી બચાવો વિશે યુવાનોને પ્રોત્સાહીત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application