Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા અને બુધલેશ્વરના અસરગ્રસ્તોને કેશડોલ સહાય વિતરણ કરાયું

  • July 14, 2022 

મહુવા તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે મહુવા ટાઉન તથા બુધલેશ્વર ગામે પૂર્ણા નદીના જળસ્તર વધતા કેટલાક પરિવારોનું સ્થળાતર કરવામાં આવ્યું હતું. જેથી મહુવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તત્કાલ સર્વે કરીને બુધલેશ્વર ગામના નવ કુટુબોને રૂા.૩૪૪૦ કેશડોલ તથા મહુવા ટાઉનના ૩૭ કુટુંબોને રૂા.૧૩૭૦૦ મળી કુલ રૂ.૧૭,૪૦૦ની કેશડોલ સહાય ચુકવવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application