Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગોપાલપુરા પાસે કારએ પલટી મારી,સદનસીબે મોટી જાન ટળી હતી

  • June 06, 2021 

સોનગઢના ગોપાલપુરા ગામના દાદરી ફળિયા પાસે રવિવારે સાંજે કાર નંબર જીજે/26/એન/0816 ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારએ પલટી મારી હતી, ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ચાર જેટલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

 

 

 

 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં સવાર જતીનભાઈ ચંપકભાઈ ગામીત (ઉ.વ.30) રહે, પાનવાડી તા.વ્યારા જી.તાપી ના સહિત ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સેવા 108ની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાન ટળી હતી. જોકે ઘટના અંગે સાંજના 7 વાગ્યા સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application