Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી નવેમ્બરમાં યોજાનાર ઇલેકટ્રિકલ સુપરવાઇઝર-વાયરમેનની પરીક્ષા માટે પ્રવેશપાત્ર ઉમેદવારોતેમની વિગતો વેબસાઇટ પર જોઇ શકશે

  • October 22, 2022 

લાયસન્સિંગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૪ અને ૭ નવેમ્બર-૨૦૨૨ દરમિયાન ઇલેકટ્રિકલ  સુપરવાઇઝર તેમજ વાયરમેનની પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રો પર યોજાનાર છે.આ પરીક્ષામાં પ્રવેશપાત્ર ઉમેદવારોના નામ, રોલ નંબર તેમજ પરીક્ષાનું વિગતવાર સમયપત્રક ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.inપર મુકવામાં આવ્યું છે. જેની ઉમેદવારોએ નોંધ લેવા સચિવશ્રી, લાયસન્સિંગ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application