Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news : સોનગઢ-દોણ ગામના માર્ગ પર અકસ્માત, અમલગુંડી ગામના બે યુવકોના સ્થળ પર મોત

  • July 20, 2022 

સોનગઢતાલુકાના દોણ ગામના માર્ગ પર અકસ્માત સર્જાયો છે,આજે રાત્રે આશરે ૮:૩૦ કલાકના અરસામાં એક કારના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ઉપર સવાર બંને યુવકોના સ્થળ ઉપર જ મોત નિપજ્યા છે, બનાવ અંગેની જાણ સોનગઢ પોલીસને કરવામાં આવી છે,સ્થાનિકોના જણાવ્યું અનુસાર બંને મૃતક યુવકો સોનગઢના અમલગુંડી ગામના હોવાનું જાણવા મળ્યું છે.જોકે ઘટના સ્થળ પર પહોચી પોલીસ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application