Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest update : ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા

  • November 28, 2021 

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે.ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસના હદ વિસ્તારના સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી. આ દરમિયાન પોલીસે રેડ કરી હતી.કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જોર જોરથી સ્પિકર વગાડી અવાજ કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરી હતી. 


આ રેડ દરમિયાન 13 જેટલા છોકરા-છોકરી દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.દારૂની મહેફિલનો મુખ્ય આરોપી પાર્થ સોજીત્રા હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application