ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગાંવ ઘાટ માર્ગનાં વળાંકમાં એક અજાણ્યા ઇસમની ડી-કમ્પોઝ હાલતમાં લાશ હોવાની જાણ સાપુતારા પોલીસ ટીમને થતાં પી.એસ.આઇ. એન.ઝેડ.ભોયા સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશ કોની છે અને ક્યાંથી આવી તે અંગેની તપાસ હાથ ધરી હોવાનો જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application