Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્વાને બચકું ભરી લેતાં પીઠી ચોળેલો યુવક લગ્ન સ્થળ પર પહોંચવાની જગ્યાએ હોસ્પિટલ પહોંચ્યો

  • May 13, 2023 

સુરતમા શ્વાનનો આંતક ઓછો થતો નથી ત્યારે હવે અમરોલી વિસ્તારમાં વરરાજા સાથે અન્ય બે જાનૈયાઓ પર પણ શ્વાન દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં 18 વર્ષીય યુવકને લગ્ન માટે પીઠી ચોળાઇ ગઈ હતી અને તેના લગ્ન હતા. જે લગ્ન કરવા જાય તે પહેલા જ ઘર નજીક શ્વાન દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.


નોંધનીય છેકે,વરરાજા પર તો હુમલો કરવામાં આવ્યો હતો, સાથે-સાથે લગ્નમાં આવેલા બેથી ત્રણ જેટલા જાનૈયાઓ ઉપર પણ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પીઠી ચોળેલો યુવક લગ્ન સ્થળ પર પહોંચવાની જગ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યો હતો.નોંધનીય છેકે,વરરાજા પર તો હુમલો કરવામાં આવ્યો હતો, સાથે-સાથે લગ્નમાં આવેલા બેથી ત્રણ જેટલા જાનૈયાઓ ઉપર પણ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પીઠી ચોળેલો યુવક લગ્ન સ્થળ પર પહોંચવાની જગ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યો હતો.સુરતમાં સતત શ્વાનનો આંતક વધી રહ્યો છે. સતત શ્વાન દ્વારા લોકોને કરડવાની ઘટના સામે આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application