Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરા આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા જોગ

  • August 19, 2020 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા  બીલીમોરા ખાતે ઍન.સી.વી.ટી./જી.સી.વી.ટી. પેટનર્ના વ્યવસાયમાં ભરવાપાત્ર બેઠકોની સામે ઓછી અરજીઓ મળેલી હોવાથી, પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોઍ તા.૨૦/૦૮/૨૦૨૦ ના રોજ સાંજે ૫-૦૦ કલાક સુધીમાં બીલીમોરા આઇ.ટી.આઇ. અથવા નજીકની આઇ.ટી.આઇ.નો સંપર્ક કરવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News