Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા માટે સૌથી મોટા સમાચાર : કોંગ્રેસની વ્યારા તાલુકા પંચાયતમાં ગાબડું : પાંચ સભ્યો ભાજપમા જોડાયા

  • October 16, 2021 

જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો...

 

 

જિલ્લા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જશુબેન ગામીત અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત 5 સભ્ય ભાજપમાં જોડાયા...

 

 

અગાવ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસ નો કબજો હતો...

 

 

20 બેઠક પૈકી પ્રમુખ સહિત 5 સભ્ય આજે જોડાતા ભાજપના 11 સભ્ય થતા તાલુકા પંચાયત વ્યારાની સત્તા ભાજપએ હાંસલ કરી...

 

 

આઝાદી બાદ પ્રથમવાર વ્યારા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લેહરાશે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application