Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : કેમિકલ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • February 21, 2021 

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો અંકલેશ્વર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમીનાં આધારે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં છેલ્લા છ વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી સંજયભાઇ અમરસંગ વસાવા (રહે.મંદિર ફળીયું,ગામ કાપોદ્રા,તા.અંકલેશ્વર,જી.ભરૂચ) નાને કાપોદ્રા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application