ભરૂચ જીલ્લાનાં અસામાજીક તત્વો તથા પ્રોહીબિશનની પ્રવૃતિ કરતા ઈસમો વિરુધ્ધમાં સખત સખત કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માધુસીંગ ખોડીયાભાઈ વસાવા (ઉ.વ.૫૫) રહે - કેલ્વીકુવા નવીનગરી ( આદિવાસી ફળિયુ ) તા.નેત્રંગ જી.ભરૂચ નાઓની પાસા એક્ટ હેઠળ જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભરૂચ નાઓના હુકમ અન્વયે અટકાયત કરી હિંમતનગર જીલ્લા જેલ ખાતે પોલીસ જાપ્તા હેઠળ મોકલી આપેલ હતો. શાંત આવા અસામાજીક તત્વો વિરુધ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવા માટે નેત્રંગ પોલીસ કટીબધ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application