નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના જુના રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર-૮ના કિ.મી. ૧૯૮/૦ થી ૧૯૯/૦માં આવેલ ઓ.એન.જી.સી. બ્રીજ નીચે ટ્વીન સેલ આર.સી.સી. બોક્સ સ્ટ્રકચરના બાંધકામની કામગીરી માટે રૂપિયા ૧૫.૪૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application