Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ રેડમાં જુગાર રમાડનાર 4 ઈસમો ઝડપાયા

  • December 13, 2021 

ભરૂચનાં અંકલેશ્વર શહેરમાં એલસીબી પોલીસે સટ્ટો રમાડતા 4 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવી નગરી વિસ્તારમાં ચાલતા વર્લી મટકાના આંક પર સટ્ટો બેટીંગના અડ્ડા પર ભરૂચ એલસીબી પોલીસ રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમાડતા ચિરાગ વસાવા, જીતુ વસાવા, મહેશ વસાવા, અને ભારતી વસાવાને રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 7 હજાર કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application