અંકલેશ્વરનાં રાજપારડી રેલ્વે ફાટક વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એક ઈસમ તેના હાથમાં એક પ્લાસ્ટીકની થેલીમાં 11 નંગ મોબઈલ સાથે ઝડપાયો હતો. પોલીસે ઈસમ પાસેથી મોબઈલ ખરીદીના બિલ માંગતા ઈસમ પાસે કોઈપણ પ્રકારનું બિલ કે આધાર પુરાવા મળ્યા ન હતા અને કોઈ સંતોષ કારક જવાબ આપેલ ન આપ્યો હતો. આમ, પોલીસે 11 નંગ મોબઈલ જેની કીંમત રૂપિયા 45,000/- હતી અને સાથે કિશન રણછોડભાઈ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application