Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનમાં ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ લાગી

  • October 16, 2021 

ભરૂચના વેજલપુર બહુચરાજી ઓવારા પાસે એક મકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. વેજલપુર બહુચરાજી ઓવારા પાસે એક મકાનમાં આજરોજ સવારના અરસામાં અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ લાગી હતી. જોકે, મકાનમાં રહેતા લોકો સમય સુચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application