Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : મીંઢોળા નદી માંથી મળી તેન ગામના એક યુવકની લાશ

  • October 08, 2021 

ઝીલકુમાર/બારડોલી : બારડોલીના તેનમાં આવેલી તુલસી રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય ઉમંગભાઇ દલપતભાઈ લાડ મંગળવારે સવારે ઘરે પરત નહિ ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે એમનો કોઈ પતો મળ્યો ન હતો.

 

 

 

 

બુધવારે સવારે પરિવાર પોલીસમાં યુવાનના ગુમ થવા બાબતે ફરિયાદ આપવા જવાના હતા.ત્યારે જ તલાવડી નજીકથી મીંઢોળા નદિના પાણીમાં યુવકની લાશ હોવાનું માલુમ થતા જ સ્થળ પર પહોંચી ગયા હતા, બીજી તરફ નદીના પાણી શોધખોળ કરી રહેલ બારડોલી ફાયરની ટીમે લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસ બાદ યુવકનું મોત પાણીમાં ડૂબી જતાં મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application