ઝીલ કુમાર/બારડોલી : બારડોલીના લોક લાડીલા ઈશ્વરસિંહ પરમારે આજરોજ 500 લાખ ના કામોનું ખાત મુહુર્ત કર્યું હતું,
169-બારડોલી વિધાનસભા મતવિસ્તારના બારડોલી તાલુકામાં અંદાજીત રૂ.500 લાખ ના ખર્ચે થવા જઈ રહેલા કામો પૈકી (1) મોટી-ફળોદ ગામે થી રૂંવા-ભરમપોર-રાયમ રોડ નું કામ-રૂ.295 લાખ (2) મોટી-ફળોદ પ્રાથમિક શાળા થી રૂંવા અને ચીખલી ગામ ને જોડતા રોડ નું કામ-રૂ.43.75 લાખ (3) રૂંવા થી મોટી-ફળોદ થઈ મોરા ગામ તરફ જતા રોડ નું કામ-રૂ.35 લાખ ના કામોનુ ખાતમુહૂર્ત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application