બારડોલીમાં ભરવાડ વસાહત નજીક ખેતર માંથી બે મહિલાના મૃતદેહ મળી આવ્યા,આકાડોળીના ફુલ તોડવા બંને મહિલાઓ નીકળી અને મોડી સાંજે મૃત હાલતમાં મળી આવી હતી.
બંને મહિલા માતા ફળિયાની રહેવાસી હોવાનું બહાર આવ્યું,વરસાદી માહોલમાં તૂટેલા વિજતારનો કરંટ લાગતા બંને મહિલાનું મોત થયું હોવાનું અનુમાન,ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ પહોંચી સ્થળ પર પહોચી તપાસ શરુ કરી છે, ઘટનાને પગલે માતા ફળિયા વિસ્તારમાં શોકનો માહોલ..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500