Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : સરદાર પટેલ કો.ઓ.ક્રેડિટ સોસાયટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરાઈ

  • November 01, 2021 

ઝીલકુમાર/બારડોલી : સરદાર પટેલ કો.ઓ.ક્રેડિટ સોસાયટી ખાતે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

 

સરદાર પટેલ કો.ઓ.ક્રેડિટ સોસાયટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરી હતી.સરદાર પટેલ ની કર્મભુમી એવી બારડોલી માં 7000 થી વધુ સ્વભાસત ધરાવતી અને સરદાર પટેલ ના નામથી છેલ્લા  24 કાર્યરથ એવી સરદાર પટેલ કો.ઓ.ક્રેડિટ સોસાયટી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની શ્રી ચંદ્રસિંહ એમ.રાઠોડ ઉપપ્રમુખશ્રી શ્રી જયંતિભાઇ પી.પટેલ પ્રમુખશ્રી વ્યવસ્થાપક કમિટીના સભ્યઓએ પુષ્પ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application