Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમ્પરએ બાઈકને અડફેટે લેતા વ્યારા કોર્ટનાં બેલીફનું ઘટના સ્થળે મોત

  • February 10, 2021 

બારડોલીના તેન ગામે સુરજ નગર સોસાયટીમાં રહેતો અને વ્યારા કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરતા 49 વર્ષીય નટવરભાઈ ઈશ્વરભાઈ ચૌધરી સોમવારે માંડવી મુકામે પોતાના માસીને મળીને બારડોલી પરત આવી રહ્યા હતા.

 

 

તે સમય દરમિયાન તેમની મોટર સાઈકલ નંબર જીજે/10/એસી/4446ને સામેથી પુરઝડપે આવેલા ડમ્પર ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application