Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી 181 ટીમે રસ્તામાં અજાણી પીડિત મહીલાને સારવાર અપાવી

  • July 05, 2023 

બારડોલી 181 મહિલા હેલ્પ લાઇનમાં પલસાણા તાલુકાનાં એક ગામમાંથી જાગૃત નાગરિકએ જણાવ્યુ કે, એક અજાણી બહેનને લાગ્યું હોય અને તેમની સારવાર માટે વાત કરતા બહેન ઊભા ના રહેતા તેથી રસ્તામાં ચાલતા ચાલતા કડોદરા રોડ પર જતા હોય અને જાગૃત નાગરિક રસ્તામાં ઊભા રાખતા પીડિત બહેન ઊભા ના રહી હતી. તેમજ પીડિત બહેન આ ઉર્દૂ ભાષામાં વાત કરે છે તેથી તેમની મદદ માટે 181માં કોલ કર્યો હોય અને 181 ટીમ સ્થળ ઉપર આવી પીડિત બહેનનું કાઉન્સેલિંગ કર્યું હતું.


જોકે બહેન સાથેની વાતચિતમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ઓરિસ્સાનાં રહેવાસી અને ઉડીશા ભાષા બોલે છે. જયારે પીડિત બહેન હાથ અને પગમાં લાગેલું હતું તેમજ મોડામાં પણ ઘા હોવાથી શરીરનાં ભાગે સડો  થઇ ગયેલ અહ્તો. જેથી પીડિત બહેને સારવારની જરૂર હોવાથી બારડોલી 181 ટીમે પીડિત બહેનને 108માં હેન્ડઓવર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application