આજે બપોરે 2 વાગ્યેને 20 મિનિટે ગુજરાત કેબિનેટના નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો હતો. પરંતુ તે આજે કેન્સલ કરવામાં આવ્યો છે.
હવે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાવાની જાહેરાત કરાઈ છે. આવતીકાલે રાજભવનમાં જ શપથગ્રહણનું આયોજન કરાશે. સાથે જ ભાજપના આંતરિક સૂત્રોએ કહ્યું કે, નો રિપિટ થિયરીને કારણે કોઈ નેતા નારાજ નથી. જોકે, આજની તારીખે શપથવિધિ સમારોહના બેનર અને પોસ્ટર પણ છપાઈ ગયા હતા, છતા આવતીકાલે શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application