Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • September 27, 2023 

ભારત સરકારના આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત જનરલ હોસ્પિટલ-આહવા, અને રેડક્રોસ સોસાયટી-આહવાના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલમા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રંસગે આહવા રેડક્રોસ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ, સ્ટેટ એપેડેમિક ઓફિસર અને સ્ટેટ લાઈઝન ઓફિસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના, રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી, આહવા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન, સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકશ્રી, RCHO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આહવા ખાયે યાજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા સ્થાનિક લોકોએ બલ્ડ ડોનેશનુ મહત્વ સમજી ઉત્સાહભેર બલ્ડ ડોનેટ કર્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application