નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ જાહેરાત કરી કે, લ્યુટિયન્સ દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે. NDMCએ તેના સભ્યોની બેઠકમાં લેનનું નામ બદલવાની મંજૂરી આપી હતી. મધ્ય દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલએ ગતરોજ આ જાહેરાત કરી હતી. NDMC સભ્યોની બેઠકમાં આ લેનનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. NDMCએ ઓગસ્ટ 2015માં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન રાખ્યું હતું. ઔરંગઝેબ લેન મધ્ય દિલ્હીમાં અબ્દુલ કલામ લેનને પૃથ્વીરાજ રોડ સાથે જોડે છે.
NDMCના વાઇસ-ચેરમેન સતીશ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે, કાઉન્સિલે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન રાખવાની મંજૂરી આપી છે. લોકોની ભાવનાઓને માન આપીને મહાપુરુષોને ઓળખ આપવાની જરૂર છે. જેના કારણે ભૂતકાળમાં પણ શેરીઓ અને સંસ્થાઓના નામ બદલવામાં આવ્યા છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ ગતરોજ જાહેરાત કરી કે, લ્યુટિયન્સ દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે. NDMCએ તેના સભ્યોની બેઠકમાં લેનનું નામ બદલવાની મંજૂરી આપી હતી. મધ્ય દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલએ ગતરોજ આ જાહેરાત કરી હતી. NDMC સભ્યોની બેઠકમાં આ લેનનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. NDMCએ ઓગસ્ટ 2015માં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન રાખ્યું હતું. ઔરંગઝેબ લેન મધ્ય દિલ્હીમાં અબ્દુલ કલામ લેનને પૃથ્વીરાજ રોડ સાથે જોડે છે. NDMCના વાઇસ-ચેરમેન સતીશ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે, કાઉન્સિલે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ.એપીજે અબ્દુલ કલામ લેન રાખવાની મંજૂરી આપી છે. લોકોની ભાવનાઓને માન આપીને મહાપુરુષોને ઓળખ આપવાની જરૂર છે. જેના કારણે ભૂતકાળમાં પણ શેરીઓ અને સંસ્થાઓના નામ બદલવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500