Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં ભડકોદ્રા ખાતે કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરી સાફસફાઈ અભિયાન હાથ ધરાયું

  • November 04, 2023 

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ખાતે કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરી સાફસફાઈ અભિયાન હાથ ધરાયું ભરૂચ જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અન્વયે જિલ્લાની વિવિધ કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરી સફાઈ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 'સ્વસ્વછતા હી સેવા' અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ખાતે કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application