અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગુરૂવારે સાંજે આશ્રમ રોડ પર સ્થિત એક બિલ્ડરની ઓફિસમાં છટકું ગોઠવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર અને તેમના મળતિયા તરીકે કામ કરતા એન્જીનિયરને રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરિયાદીના મકાન અને દુકાનો તોડી પડાયા હતા.
જે અનુસંધાનમાં કામગીરી કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી અપાવવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે એસીબીએ અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગુરૂવારે સાંજે આશ્રમ રોડ પર સ્થિત એક બિલ્ડરની ઓફિસમાં છટકું ગોઠવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર અને તેમના મળતિયા તરીકે કામ કરતા એન્જીનિયરને રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરિયાદીના મકાન અને દુકાનો તોડી પડાયા હતા. જે અનુસંધાનમાં કામગીરી કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી અપાવવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application