આસામ, મેઘાલય અને ઉત્તરાખંડમાં સવારનાં સમયે ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકોમાં ફફટાડ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સોમવારે સવારે તેજપુરની નજીકમાં રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આજરોજ સવારે આસામના સોનિતપુરમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા સવારે 8:03 વાગ્યે અનુભવાયા હતા. જોકે અહીં પણ કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application