Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દૂધ ભરેલું ટેન્કર પલટી જતા દૂધ ભરવા લોકો ઉમટી પડ્યા

  • February 01, 2024 

ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. ગોંડલના ચોરડી પાસે અચાનક દૂધ ભરેલું ટેન્કર પલટી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. દૂધ ભરવા લોકો વાસણ લઈને દોડા -દોડ કરતા જોવા મળ્યા હતા. તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની વિગતો પ્રાપ્ત થઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application