અમેરિકામાં વધુ એક મૂળ ભારતીયએ ઈતિહાસ રચ્યો છે. અરુણા મિલર મેરીલેન્ડનાં લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે. અરુણા મેરીલેન્ડના ગવર્નર બનનાર પ્રથમ પ્રવાસી મહિલા છે. અરુણાને ડેમોક્રેટ પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ પોતાના નજીકના પ્રતિદ્વંદીને હરાવીને ગવર્નર હાઉસ પહોંચનારા પ્રથમ પ્રવાસી મહિલા બની ગયા છે.
ડેમોક્રેટ ઉમેદવાર બન્યા બાદથી જ અરુણા મિલરની ટીકા શરૂ થઈ હતી. તેમની પર ઘણા આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. અરૂણાએ આ આરોપોને ફગાવી દીધા હતા. હવે તેમણે લેફ્ટનન્ટ ગવર્નરની રેસ પણ જીતી લીધી છે. અરુણા મિલર મેરીલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં સંસદીય ચૂંટણી પણ લડી હતી.
પરંતુ પ્રાઈમરીમાં જ તેમને હાર મળી હતી. જે બાદ આ વર્ષે તેમને ગવર્નર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમની નીતિઓની જ અસર છે કે આ ચૂંટણીમાં તેમણે જીત મેળવી. વિપક્ષી જૂથે તેમની આકરી ટીકા કરી હતી. જેને અરુણાએ ફગાવી દીધી હતી. ગવર્નર ચૂંટણીમાં તેમની જીતે તમામ વિપક્ષીઓની બોલતી બંધ કરી દીધી હતી.
હવે તમામ લોકોની નજર તેમની નીતિઓ પર ટકેલી રહેશે. અમેરિકામાં વધુ એક મૂળ ભારતીયએ ઈતિહાસ રચ્યો છે. અરુણા મિલર મેરીલેન્ડનાં લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે. અરુણા મેરીલેન્ડનાં ગવર્નર બનનાર પ્રથમ પ્રવાસી મહિલા છે. અરુણાને ડેમોક્રેટ પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
તેઓ પોતાના નજીકના પ્રતિદ્વંદીને હરાવીને ગવર્નર હાઉસ પહોંચનારા પ્રથમ પ્રવાસી મહિલા બની ગયા છે. ડેમોક્રેટ ઉમેદવાર બન્યા બાદથી જ અરુણા મિલરની ટીકા શરૂ થઈ હતી. તેમની પર ઘણા આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. અરૂણાએ આ આરોપોને ફગાવી દીધા હતા. હવે તેમણે લેફ્ટનન્ટ ગવર્નરની રેસ પણ જીતી લીધી છે.
અરુણા મિલર મેરીલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સનાં સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં સંસદીય ચૂંટણી પણ લડી હતી. પરંતુ પ્રાઈમરીમાં જ તેમને હાર મળી હતી. જે બાદ આ વર્ષે તેમને ગવર્નર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમની નીતિઓની જ અસર છે કે, આ ચૂંટણીમાં તેમણે જીત મેળવી. વિપક્ષી જૂથે તેમની આકરી ટીકા કરી હતી. જેને અરુણાએ ફગાવી દીધી હતી. ગવર્નર ચૂંટણીમાં તેમની જીતે તમામ વિપક્ષીઓની બોલતી બંધ કરી દીધી હતી. હવે તમામ લોકોની નજર તેમની નીતિઓ પર ટકેલી રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500