Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી મુંબઇ APMCનાં ફળ બજારમાં આફ્રિકાની આફૂસ કેરીનું આગમન

  • November 13, 2023 

નવી મુંબઇ એ.પી.એમ.સી.ની ફળ બજારમાં આફ્રિકાના મલાવી દેશમાંથી કેરી આવી ગઇ છે. આમ એ.પી.એમ.સી.માં અફઘાનિસ્તાનથી કાંદા આવ્યા બાદ હવે આફ્રિકાથી આફૂસ કેરીનું આગમન થયું છે. એ.પી.એમ.સી.માં મલાવીની કેરીનાં 598 પેટી આવી છે. એક પેટીની કિંમ 4500થી 5500 છે. વીસમી નવેમ્બરથી મોટા પ્રમાણમાં મલાવીની કેરીઓ આવવા માંડસે એમ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું. મલાવીની કેરીનો સ્વાદ અને સોડમ કોકણની જાણીતી આફૂસ કેરીને મળતો આવે છે. એટલે દિવાળીના દિવસોમાં લોકો મલાવીની કેરીનો સ્વાદ માણી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application