Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં તબીબનાં મકાનમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો

  • November 27, 2024 

નવસારીમાં તબીબના મકાનમાંથી ચોરીનાં ગુન્હામાં ટાઉન પોલીસનાં સર્વેલન્સ સ્ટાફે આરોપી મોહમદ નુર શાહ (ઉ.વ.૨૪.,રહે.મોટી દરગાહની સામેની ગલીમાં, નવસારી. મૂળ રહે.ઉત્તરપ્રદેશના)નાંને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરેલ મોબાઈલ ફોન નંગ ૫ અને ઘડીયાળ સહિતનો સામાન મળી કુ રૂપિયા ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસનાં હાથે ઝડપાયેલ મોહમદ નુર સામે અગાઉ ટ્રેનોમાં મુસાફરોના મોબાઈલ ફોન અને બેગ ચોરી કરવાના ગુનાઓ નોંધાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application