Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી ઉદવાડા સ્ટેશન વચ્ચે આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવકનું રન ઓવરમાં મોત

  • July 05, 2023 

વલસાડના વાપી ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે બલીઠા કી.મી.નં.૧૭૪/૧૨-૧૬ ઉપર તા.૨૬ જૂનનાં રોજ રાત્રે ૨-૧૫ વાગ્યે આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવકનું રન ઓવરમાં ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું.  મૃતકે ભૂખરા કલરનું અડધી બાયનું ટી-શર્ટ અને કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલું હતું. જે શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ, લંબગોળ ચહેરો અને આશરે ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમને છાતીના ભાગે તલ તથા ડાબી આંખ નીચે જૂનું વાગેલાનું નિશાન છે. આ બિનવારસી મૃતકના વાલી વારસોએ વધુ વિગતો માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application