Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી પકડાયો

  • December 19, 2022 

અંકલેશ્વર- પદ્માવતી ૩ ઇકો ગાડી સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તપાસ, અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો હતો.


ગત તારીખ-28 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાં રહેતા જીજ્ઞેશ મકવાણાએ પોતાની ઇક્કો ગાડી ચોરાઈગત તારીખ-28 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાં રહેતા જીજ્ઞેશ મકવાણાએ પોતાની ઇક્કો ગાડી નંબર જી.જે.૧૬.સી.એસ.૮૬૪૭ પાર્ક કરી હતી.


તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓના ગાડીના સાયલેન્સરની મળી ૭૦ હજારના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયા પદ્માવતી નગરમાં રહેતા સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની કારમાંથી પણ સાયલેન્સરની ચોરી થઈ હતી.ત્રણેય કારમાંથી કુલ31.60ના મુદ્દામાલની ચોરી અંગે જી.આઇ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


તે દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસે અગાઉ એક આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઝડપી પાડ્યો હતો જયારે આ ગુનામાં સંડોવાયેલ ધોળકાના પાનાંવાલ ખાતે રહેતો મોઇન ઉર્ફે ગટ્ટી મોહંમદ અલી પાનારાને ઝડપી પાડ્યો હતો અને આગળ ની વઘુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News