કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૧૫/૦૮/૨૦૨૦ રોજ ૧૬ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૧૧૭૯ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૧૫/૦૮/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૫૪૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૧૧૭૯ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૪ દર્દીના મરણ થયેલ છે તથા ૯૮૧ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૧૭૪ વ્યક્તિઓ સારવાર હેઠળ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application