Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાના લીમટવાડાના કરજણ પુલ પર અજાણ્યા યુવકે પરિણીતાની કરી છેડતી

  • December 26, 2020 

રાજપીપળા નજીકના નાના લીમટવાડા ગામ પાસે આવેલા કરજણ પુલ ઉપર સાંજના સમયે ચાલવા નીકળેલી પરણિત મહિલા ઘરે પરત જતી હતી તે સમયે અજાણ્યા યુવાને પરિણીતાના બંને હાથ પકડી ખેંચતાણ કરી લાજ લેવાનો પ્રયાસ કરતા મહિલાએ બુમા-બુમ કરતા યુવાન ત્યાંથી નાશી છૂટ્યો હોય રાજપીપળા પોલીસે મહિલાની ફરિયાદ બાદ અજાણ્યા યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application