Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ:ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારતા એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો

  • September 02, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો આજરોજ ઉકાઈ કેલ્સ હોટલ સામે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સુનીલભાઈ દશરથભાઈ વસાવા રહે, નિશાળ ફળિયું,જૂની કુઈલીવેલ-સોનગઢ નો પોતાની કબજાની હીરો સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે/26/એફ/1789 મોટર સાયકલ ને પુર ઝડપે અને રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે હંકારી લાવતા પકડાઈ ગયો હતો, બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ અજીતભાઈની ફરિયાદના આધારે સુનીલભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application