સમગ્ર તાપી જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી જોડાઇ નાગરીકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે ૧૭૧-વ્યારા વિધાનસભામાં સમાવિષ્ટ કુ.મા.ગાધી પ્રાથમિક શાળા-વ્યારા ખાતે આવેલ મતદાન મથકે પહોંચી વ્યારાના વયોવૃદ્ધ મહિલાએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.વયોવૃદ્ધ મહિલા મતદાતાએ પોતાના દીકરા સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application