ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામના વાવડી ફળિયા માં રહેતો અરસીભાઈ સીમાભાઈ ગામીતે પોતાના કબજામાં સંતાડી મુકેલ ભારતીય બનાવટની વિસ્કીની બોટલો નંગ 5 ના મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં પકડાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ દિનેશભાઈ ની ફરિયાદના આધારે અરસીભાઈ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application