Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આલિયા ભટ્ટની નવી ફિલ્મ ‘જિગરા’ આગામી તારીખ ૧૧મી ઓક્ટોબરે રીલિઝ થશે

  • September 06, 2024 

આલિયા ભટ્ટની નવી ફિલ્મ ‘જિગરા’ આગામી તારીખ ૧૧મી ઓક્ટોબરે રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે.  ફિલ્મનું દિગ્દર્શન વાસન બાલાએ કર્યું છે. ફિલ્મમાં વૈદાંગ રૈના તેનો સહકલાકાર છે. આ ફિલ્મ માટે આલિયાએ બાસ્કેટ બોલની ઘનિષ્ઠ તાલીમ લીધી છે. નિર્માતા તરીકે આલિયાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ તેણે અને કરણ જોહરે કો પ્રોડયૂસ કરી છે. આલિયાની આ પછીની ફિલ્મોમાં સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ તથા સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News