Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં બોમ્બ હોવાની અફવા ફેલાઇ

  • May 17, 2024 

દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયા નીફ્લાઈટAI-819 માં બૉમ્બ હોવાની અફવા ફેલાઇ હતી જેના કારણે એનએસજીકમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બસ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ. યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટનેગ્રાઉન્ડ કરવામાં આવી હતી. એસ ઇન્ડીયાની AI- 819ના યાત્રીઓને દોઢ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.મોડી રાત સુધી ચેકીંગ બાદ બૉમ્બ અથવા તો કઈ પણ શંકાસ્પદ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહત મળી. AI – 819 ફ્લાઈટમાં180 યાત્રી વડોદરા આવવા સવાર થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application