Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા : ડાંગ દરબાર હોલમાં રક્તદાન કેમ્પ યોજાયો

  • June 07, 2021 

ડાંગ જિલ્લાના આહવા નગર સ્થિત ડાંગ દરબાર હોલમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરના ઉદઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના દશરથભાઈ પવાર,  ડાંગ જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ભાજપા મહામંત્રી હરિરામભાઈ સાવંત, મંડલ પ્રમુખ સંજયભાઈ વ્યવહારે, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિપકભાઈ પિંપળે જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌ હોદ્દેદારો અને ભાજપાના કાર્યકરોના સહિયારા પ્રયાસથી રક્તદાન શિબિર સફળ રહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application