સરકાર બન્યા બાદ પ્રભારી તરીકેની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. ગત વખતે મંત્રીઓને પ્રભારી તરીકે ચંટણી પહેલા દવાબદારી સોંપાઈ હતી. જો કે, આ વખતે તેમાંથી કેટલાકને ટિકિટ નથી મળી તો કેટલાકને રિપીટ મંત્રી તરીકે નથી કરાયા ત્યારે નવી સરકાર બન્યા બાદ પ્રથમ વખત મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી હતી અને અન્ય મંત્રીઓને અન્ય જિલ્લાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત વખતે જે પ્રભારીઓ જે તે જિલ્લામાં પ્રભારી હતા તેમને યથાવત રાખવામાં આવ્યા છે.રાજ્યમાં વ્યવસ્થા અને સુશાનના હેતુસર આ જવાબદારી સોંપવામાં આવતી હોય છે તેમાં પણ ખાસ કરીને આગામી સમયમાં 100 દિવસનો જે રોડ મેપ આપવામાં આવ્યો છે. તેના પર મંત્રીઓને કામગિરી સોંપવામાં આવી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ જવાબદારી સોંપી છે જેમાં પ્રભારીની મહત્વની ભૂમિકા રહેશે.
આ મંત્રીઓને સોંપાઈ જવાબદારી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application